કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
કચ્છના અંજારમાં ચેઈન સ્નેચર્સ બેફામ, દિનદહાડે વૃદ્ધ મહિલાની ચેઈન લૂંટી ફરાર
અંજારમાં ગુનાખોરીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દિનદહાડે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન લૂંટી ફરાર થઈ જતા ચકચાર મચી છે.
ABP અસ્મિતા
Breaking News : કચ્છના કંડલા OTB નજીક બે જહાજ અથડાતા મોટો અકસ્માત, 24 લોકોનું રેસ્ક્યૂ
પ્રાથમિક માહિતી મુજબ, કોલસાથી ભરેલું એક જહાજ અન્ય એક જહાજ સાથે અથડાયું હતું. ટક્કર બાદ K Max Emperor નામના જહાજને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
TV9 ગુજરાતી