મહુવા — ગુજરાત
મહુવા તાલુકાના તલગાજરડા ગામના રસ્તાઓ છેલ્લા 20 વર્ષથી બિસમાર છતા તંત્ર ઘોર નિંદ્રામાં – Video
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું તલગાજરડા ગામ છેલ્લા 20 થી 25 વર્ષથી બિસ્માર રસ્તાઓ અને ગંદા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
TV9 ગુજરાતી