મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મહુવાના સમાચાર

મહુવા ભાવનગર જિલ્લાનું દરિયાકાંઠાનું શહેર છે અને ડુંગળી તથા તેના ડિહાઇડ્રેશન ઉદ્યોગ માટે જાણીતું છે. હરિયાળીના કારણે તેને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય છે. ડુંગળીના ભાવ, બાગાયત, દરિયાકાંઠાના પ્રશ્નો અને નગરપાલિકાના સમાચાર અહીં નિયમિત અપડેટ થાય છે.

Breaking News : ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા વિજિલન્સના અધિકારીને બુટલેગરે માર્યો, પછી સ્થાનિક પોલીસે કરી સારી સરભરા, જુઓ વીડિયો

ભાવનગરના મહુવામાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. મહિલા દ્વારા વિજિલન્સના અધિકારીને રૂમમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

TV9 ગુજરાતી