મહેસાણા — ગુજરાત
Breaking News: બહુચરાજી મંદિરના નિર્માણમાં ખંડિત પથ્થરોના ઉપયોગને લઈને વિવાદ! ધારાસભ્ય સુખાજી ઠાકોર ભડક્યા
મહેસાણાના બહુચરાજી મંદિર પરિસરમાં ચાલી રહેલા ₹76 કરોડના વિકાસકાર્યમાં બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. મંદિર પરિસર અને આસપાસના પ્રાદેશિક કામોની ગતિ તેમજ કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે.
TV9 ગુજરાતી