મહેસાણા — ગુજરાત
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
ડંકી રૂટ કેવી રીતે ઘાતક થઈ શકે તનો વધુ એક કિસ્સો બન્યો મહેસાણાના કેટલાક યુવાનો સાથે...મહેસાણાના બે યુવક- યુવતી અને ગાંધીનગરની એક યુવતી એમ ત્રણ વ્યકિતને ડંકી રૂટથી અમેરિકા જવા નીકળ્યા તો ખરી.
ABP અસ્મિતા
Mehsana Breaking : વિદેશ મોકલવાના નામે ગુજરાતીઓ સાથે મોટો દગો : ઇથોપિયામાં મહેસાણાના 3 સભ્યોનું અપહરણ, ₹70 લાખ ચૂકવ્યા છતાં મુક્તિ નહીં
અમેરિકા જવાની ઘેલછામાં મહેસાણા અને ગાંધીનગરના એક જ પરિવારના ત્રણ યુવક-યુવતીઓ આફ્રિકાના ઇથોપિયામાં ખંડણીખોરોની ચુંગાલમાં ફસાયા છે.
TV9 ગુજરાતી