મહેસાણાના સમાચાર
મહેસાણા જિલ્લો દૂધ, તેલ અને મંદિરો — ત્રણેય માટે જાણીતો છે. ઊંઝાનું જીરું-વરિયાળીનું બજાર એશિયાનાં સૌથી મોટાં ગણાય છે, મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્યનો નમૂનો છે અને ઓએનજીસીનાં તેલક્ષેત્રો અહીં ફેલાયેલાં છે. બજારભાવ, ડેરી, ઉદ્યોગ અને જિલ્લા વહીવટના સમાચાર અહીં એકસાથે.
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
કડવા પાટીદાર સમાજના સર્વોચ્ચ આસ્થાધામ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો.. ઊંઝામાં યોજાયેલી સંસ્થાનની કારોબારી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લઈને સંસ્થાનના નવા પ્રમુખ તરીકે નિવૃત IAS અધિકારી…
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં નવા હોદ્દેદારોની કરાઈ વરણી, પૂર્વ IAS મહેન્દ્ર પટેલ બન્યા સંસ્થાનના નવા પ્રમુખ- Video
મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનને પૂર્વ IAS અધિકારી એમ. એસ. પટેલના રૂપમાં નવા પ્રમુખ મળ્યા છે. કારોબારી બેઠકમાં બાબુભાઈ પટેલ અને મૌલેશ ઉકાણીને ઉપપ્રમુખ જ્યારે મુકેશ એ.
ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખની જાહેરાત,આ પૂર્વ IAS અધિકારીને મળી કમાન
Unjha Umiyadham Trust: કડવા પાટીદાર સમાજની સર્વોચ્ચ અને માતૃ સંસ્થા ગણાતા ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટની કમાન હવે નિવૃત્ત IAS અધિકારી એમ.એસ. પટેલના હાથમાં સોંપવામાં આવી છે.