મહેસાણાના સમાચાર
મહેસાણા જિલ્લો દૂધ, તેલ અને મંદિરો — ત્રણેય માટે જાણીતો છે. ઊંઝાનું જીરું-વરિયાળીનું બજાર એશિયાનાં સૌથી મોટાં ગણાય છે, મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્યનો નમૂનો છે અને ઓએનજીસીનાં તેલક્ષેત્રો અહીં ફેલાયેલાં છે. બજારભાવ, ડેરી, ઉદ્યોગ અને જિલ્લા વહીવટના સમાચાર અહીં એકસાથે.
લાલબત્તી સમાન કિસ્સો: અમેરિકા જતાં મહેસાણા-ગાંધીનગરના ત્રણ યુવક-યુવતી ઈથોપિયામાં બંધક, એક કરોડની ખંડણી માંગી
3 Gujarati held hostage in Ethiopia : પૈસા કમાવવા માટે ગેરકાયદેસર અમેરિકામાં જવાનું ચલણ ગુજરાતીઓમાં વધ્યું છે. જ્યારે ડંકી માર્ગે અમેરિકામાં મોકલનારા એજન્ટોનો ભોગ પણ બનતા હોય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
2 સ્રોતમાં — ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી