Breaking News : મેકડોનાલ્ડ્સના કોકમાં જીવડું, મહેસાણામાં ફૂડ સેફ્ટીનો મુદ્દો બન્યો ચર્ચાનો વિષય
મહેસાણાના મેકડોનાલ્ડ્સમાં કોલ્ડ્રિંકમાંથી જીવડું મળ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે મિત્રોએ કોક પીધા બાદ ગ્લાસમાં જીવડું દેખાતા સ્ટાફને ફરિયાદ કરી હતી.
TV9 ગુજરાતી