મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મોરબી — ગુજરાત

Breaking News: મોરબી બોગસ બિલ કૌભાંડ મામલે મંત્રી કાંતિ અમૃતિયાએ આપ્યા તપાસના આદેશ, જવાબદારો સામે ફોજદારી કાર્યવાહીની માગ, જુઓ Video

આ કૌભાંડમાં સદામ ટાયર વર્ક્સનાં બિલોમાં ચેડાં કરવામાં આવ્યાં હોવાના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા હતા. આ બિલોમાં બિલ નંબર એકસરખા હોવા છતાં તારીખ અને રકમ અલગ-અલગ હોવાનું જોવા મળ્યું હોવાનો આક્ષેપ છે.

TV9 ગુજરાતી