મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મોરબી — ગુજરાત

Breaking News : મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ત્રણ ઘાયલ

મોરબીના હળવદમાં કાર અને બાઈક સામસામે આવી જતાં સામાન્ય બોલાચાલીએ જૂથ અથડામણનું સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

TV9 ગુજરાતી