મોરબી — ગુજરાત
Breaking News : મોરબીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના, એકનું મોત, એક યુવક લાપતા, જુઓ Video
મોરબીના જુના સાડુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા, જેમાંથી બેને બચાવી લેવાયા.
TV9 ગુજરાતી