મોરબી — ગુજરાત
Breaking News : ફરિયાદ નોંધાયા છતાં મનપાની સભામાં હાજર હતો મોરબી દુષ્કર્મનો આરોપી, જુઓ Video
મોરબીમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર શૈલેષ માકસાણા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયાના 11 દિવસ પછી પણ તે ફરાર છે. પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાથી તેના જીવને જોખમ હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે…
TV9 ગુજરાતી