મોરબીના સમાચાર
મોરબી દેશના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે અને ઘડિયાળ ઉદ્યોગ માટે પણ જૂની ઓળખ ધરાવે છે. 1979ની મચ્છુ હોનારત આ શહેરના ઇતિહાસનો સૌથી કપરો પ્રસંગ. વાંકાનેર પણ આ જ જિલ્લામાં આવે છે. નિકાસ, ગેસના ભાવ, રોજગાર અને જિલ્લા વહીવટના સમાચાર આ પાના પર.
મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી
Morbi Update
2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર
મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપે શરદપૂર્ણિમા રાસોત્સવ યોજ્યો: દીકરીઓએ રજૂ કરેલો તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — Morbi Update