મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મોરબીના સમાચાર

મોરબી દેશના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે અને ઘડિયાળ ઉદ્યોગ માટે પણ જૂની ઓળખ ધરાવે છે. 1979ની મચ્છુ હોનારત આ શહેરના ઇતિહાસનો સૌથી કપરો પ્રસંગ. વાંકાનેર પણ આ જ જિલ્લામાં આવે છે. નિકાસ, ગેસના ભાવ, રોજગાર અને જિલ્લા વહીવટના સમાચાર આ પાના પર.

VIDEO: મોરબી હાઈવે પર કાળમુખા ટ્રકે ઘેટાં-બકરાંના ટોળાંને કચડ્યા, 25 ના કરૂણ મોત

મોરબીમાં રોડ અકસ્માતનો એક હૃદયદ્રાવક CCTV વીડિયો સામે આવ્યો છે. માળિયા-કચ્છ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ઘેટાં-બકરાંના ટોળાને એક ટ્રકે ટક્કર મારી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી