મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મોરબીના સમાચાર

મોરબી દેશના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે અને ઘડિયાળ ઉદ્યોગ માટે પણ જૂની ઓળખ ધરાવે છે. 1979ની મચ્છુ હોનારત આ શહેરના ઇતિહાસનો સૌથી કપરો પ્રસંગ. વાંકાનેર પણ આ જ જિલ્લામાં આવે છે. નિકાસ, ગેસના ભાવ, રોજગાર અને જિલ્લા વહીવટના સમાચાર આ પાના પર.

મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો

Morbi Gujarat Farmer Protest: મોરબીના જેતપુરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વીજ લાઈન મુદ્દે ખેડૂતોના આંદોલનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા