મોરબીના સમાચાર
મોરબી દેશના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે અને ઘડિયાળ ઉદ્યોગ માટે પણ જૂની ઓળખ ધરાવે છે. 1979ની મચ્છુ હોનારત આ શહેરના ઇતિહાસનો સૌથી કપરો પ્રસંગ. વાંકાનેર પણ આ જ જિલ્લામાં આવે છે. નિકાસ, ગેસના ભાવ, રોજગાર અને જિલ્લા વહીવટના સમાચાર આ પાના પર.
મોરબી: પિતાની સારવાર માટે પુત્રએ બોન મેરો ટેસ્ટ કરાવ્યો, મેચ ન થતા 5 વર્ષ જૂના બળાત્કારના કેસનો ખુલાસો
મોરબીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બ્લડ કેન્સરથી પીડાતા એક વ્યક્તિ અને તેના પુત્ર વચ્ચે બોન મેરો મેચ ન થતાં પાંચ વર્ષ જૂની કથિત બળાત્કારની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી