નર્મદાના સમાચાર
નર્મદા જિલ્લામાં સરદાર સરોવર બંધ અને કેવડિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલાં છે, જેણે આ આદિવાસી પ્રદેશને પ્રવાસનના નકશા પર મૂકી દીધો. રાજપીપળા વડું મથક છે. બંધનું પાણી, પુનર્વસન, પ્રવાસન અને વન વિસ્તારના પ્રશ્નોને લગતા સ્થાનિક સમાચાર અહીં નિયમિત મુકાય છે.
ગુજરાતીઓ આનંદો...નર્મદા ડેમ પૂર્ણ સપાટીથી માત્ર 35 સે.મી. જ દૂર, જળસપાટી 138.35 મીટરે પહોંચી
આજકાલ ડેઇલી
2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર
72 નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2026। ગુજરાતમાં યોજાશે પહેલી વાર ફિલ્મ એવોર્ડ્સ સેરેમની, કયા અને ક્યારે લાઈવ જોવો?
મનોરંજન ન્યૂઝ | National Film Awards 2026। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2026 નું આયોજન 22 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ગુજરાતના કેવડિયા સ્થિત એકતા નગર ખાતે કરવામાં આવી રહ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી