નર્મદાના સમાચાર
નર્મદા જિલ્લામાં સરદાર સરોવર બંધ અને કેવડિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલાં છે, જેણે આ આદિવાસી પ્રદેશને પ્રવાસનના નકશા પર મૂકી દીધો. રાજપીપળા વડું મથક છે. બંધનું પાણી, પુનર્વસન, પ્રવાસન અને વન વિસ્તારના પ્રશ્નોને લગતા સ્થાનિક સમાચાર અહીં નિયમિત મુકાય છે.
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહને લઈ એકતાનગરમાં ફિલ્મી સિતારાઓનું આગમન, અનેક કલાકાર પહોંચ્યા
નર્મદા: એકતાનગરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને ફિલ્મી સિતારાઓ અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓનું આગમન શરૂ થઈ ગયું છે.
ABP અસ્મિતા