BRICS Summit Breaking News : ‘ભારત અમારો પ્રતિસ્પર્ધી નહીં પણ ભાગીદાર છે…’, PM મોદીને મળીને બોલ્યા શી જિનપિંગ
પૂર્વી લદ્દાખમાં સાડા ચાર વર્ષથી વધુ સમય સુધી ચાલેલા સૈન્ય ગતિરોધને કારણે ભારત અને ચીનના સંબંધોમાં આવેલા તણાવને દૂર કરવા માટે બંને દેશોએ છેલ્લા કેટલાક મહિનાઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના અનેક પ્રયાસો…