મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

BRICS Summit 2026: બ્રિક્સના મંચ પરથી પુતિને મહિન્દ્રાનો કેમ કર્યો ઉલ્લેખ, જાણો શું કહી વાત

BRICS Summit 2026: નવી દિલ્હીમાં ચાલી રહેલી BRICS સમિટ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય ઉદ્યોગ જગતની પ્રશંસા કરતા મહિન્દ્રાનો ઉલ્લેખ કર્યો છે.

ABP અસ્મિતા

BRICS સમિટમાં PM મોદીનો જલવો! ફોટો પડાવવા વિદેશી મહિલા મહેમાનોએ કરી પડાપડી, જુઓ-Video

એક પ્રતિનિધિએ વડાપ્રધાન મોદીને પૂછ્યું, "શું અમે તમારી સાથે એક ફોટો પડાવી શકીએ?" મોદીએ સ્મિત સાથે જવાબ આપ્યો, "હા, ચોક્કસ.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ₹2,700નો કડાકો, ચાંદી પણ 10,000 રુપિયા થઈ સસ્તી

12 સપ્ટેમ્બરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,54,560 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. એક દિવસ પહેલા દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹2,700નો ઘટાડો થયો હતો.

TV9 ગુજરાતી

BRICS Breaking News : આજે દિલ્હીમાં દેખાશે ભારતનો દમ, મોદી-પુતિન-જિનપિંગ સહિત અનેક દિગ્ગજ એક મંચ પર… જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

BRICS સમિટમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત રહેવાનો છે. વડાપ્રધાન BRICS દેશો ઉપરાંત અન્ય કેટલાક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.

TV9 ગુજરાતી

BRICS Summit 2026: આજથી બ્રિક્સ સમિટ, બપોરે દિલ્હી પહોંચશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભવ્ય ભારત મંડપમમાં આજે બે દિવસીય 18મું બ્રિક્સ સમિટની શરૂઆત થશે. પુતિન એક દિવસ વહેલા નવી દિલ્હી પહોંચ્યા હતા.

ABP અસ્મિતા