રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
Gold-Silver Rate Today: નવરાત્રીના સતત 7માં દિવસે ઘટ્યો સોનાનો ભાવ, જાણો 24 કેરેટની કિંમત
ભારતમાં સોનાની આયાતમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં સોનાની આયાત 81.27 ટકા ઘટીને $1.8 અબજ રહી છે. કિંમતી ધાતુઓ પર આયાત જકાતમાં મોટો વધારો થવાને કારણે આયાતમાં આ ઘટાડો થયો છે.
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
દિલ્હી પોલીસે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના પ્રમુખ નેહા બોરાને મુક્ત કરી દેવામાં આવી છે. 16 ઓક્ટોબરની સાંજે દિલ્હીમાં તિરંગા માર્ચ પહેલા સાવચેતીના પગલા તરીકે તેમની અટકાયત કરવામાં આવી હતી.
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
દિલ્હીમાં રાહદારીઓ માટે સલામત ફૂટપાથ અને રોડ ક્રોસિંગના અભાવ પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હી હાઈકોર્ટની આસપાસની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત વહી…
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં ઈન્ફેક્શન અને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું એલર્ટ
Weather Update: દેશના ઘણા ભાગોમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ઉત્તરપૂર્વીય ચોમાસાની અસરને કારણે દક્ષિણ ભારતીય રાજ્યોમાં મુશળધાર વરસાદ ચાલુ છે.
શું બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ આંદોલનની આડમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ થઈ રહ્યો છે? કોણ છે અસલી માસ્ટરમાઈન્ડ- વાંચો
ભારતમાં લોકતાંત્રિક વિરોધના નામે થઈ રહેલા આંદોલનો પાછળ શું વિદેશી ષડયંત્ર છે? પ્રશાંત ભૂષણનું 'રિજીમ ચેન્જ' નિવેદન, નેહા બોરાનું બાંગ્લાદેશ કનેક્શન અને 'વન પીસ' પ્રતીક શાસન પ્રણાલી સામે બળવાનો સંકેત આ…
‘TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ની ચોથી સીઝનનો પ્રારંભ; MD બરુણ દાસે જણાવ્યું કે શા માટે આ દેશનો સાચો ઉત્સવ છે
આ ઉત્સવ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં 20 ઓક્ટોબર સુધી ચાલશે. આ પ્રસંગે બોલતા, TV9 નેટવર્કના પૂર્ણ સમયના ડિરેક્ટર હેમંત શર્માએ જણાવ્યું હતું કે તેઓ એકમાત્ર એવું નેટવર્ક છે જે ખરા અર્થમાં સમગ…
દિલ્હી પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી, CJPની તિરંગા માર્ચ વચ્ચે કાર્યવાહી
CJP Protest : કોકરોચ જનતા પાર્ટી (CJP)ની તિરંગા માર્ચ વચ્ચે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી છે અને તેમને પોતાની સાથે લઈ ગઇ છે. પોલીસે BNS 163 નો હવાલો આપ્યો હતો.
2 સ્રોતમાં — ABP અસ્મિતા
મીઠો લીમડો કે કડવો લીમડો સ્વાસ્થ્ય માટે કયું વધારે ફાયદાકારક છે? ડાયેટિશિયન પાસેથી જાણો
Kadi Patta VS Neem Patta Benefits : ભારતીય રસોડામાં ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ઘણી ચીજો હોય છે. જેમા મીઠો લીમડો અને કડવો લીમડો સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી.