સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા વિધેયકોને લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી નથી. જો સરકાર આ બિલોને વહેલી તકે સંસદમાં રજૂ કરવા માગતી હોય, તો શક્ય છે કે તે ચાલુ ચોમા…