રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
Amit Shah targets Rahul Gandhi: ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.
લદ્દાખ મુદ્દે ભારતે ચીનને આપ્યો સખત જવાબ, 'ઈનકાર કરવાથી વાસ્તવિક તથ્યો બદલાઈ જશે નહીં'
વિદેશ મંત્રાલય (MEA) એ મંગળવારે લદ્દાખ મુદ્દે ચીનને કડક જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ચીનના ઇનકારથી વાસ્તવિકતા બદલાતી નથી.
પીએમ મોદીના મંત્રી એલ મુરુગને રાજીનામું આપ્યું, રાજ્યસભાનું સભ્યપદ પણ છોડ્યું
L Murugan resigns : માહિતી- પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી એલ. મુરુગને તેમના મંત્રી પદ અને રાજ્યસભાના સભ્યપદ બંનેમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે આ રાજીનામા એકસાથે સુપરત કર્યા છે.
વડોદરામાં લોન ટોપ-અપના નામે લાખોની ઠગાઈ, દિલ્હીથી બે આરોપી પકડાયા, કેવી રીતે કરતા હતા ટાર્ગેટ?
2 સ્રોતમાં — મુંબઈ સમાચાર
સપ્ટેમ્બર 2026 કાર સેલ્સ: નેક્સન અને પંચને પાછળ છોડી આ મારુતિ કારે મારી બાજી, જુઓ લિસ્ટ
Maruti Suzuki Baleno sales September 2026: સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં વેચાણના આંકડામાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
L Murugan Resigns: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્ર સરકારમાં માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજ્યમંત્રી તરીકે સેવા આપતા એલ. મુરુગને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
Breaking News: લદ્દાખ ના નક્શા મુદ્દે ભારતે ચીનને રોકડુ પરખાવ્યુ, કહ્યુ “તમારા કહેવાથી તથ્યો નહીં બદલાય, લદ્દાખ અમારો અવિભાજ્ય હિસ્સો”
ભારત સરકારના ગૃહ મંત્રાલયે તાજેતરમાં લદ્દાખમાં આવેલા 28 સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓ માટે પ્રમાણભૂત નામો નક્કી કરવાની જાહેરાત કરી છે.