મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Creta નું શક્તિશાળી એન્જિન, લેવલ-2 ADAS, બુકિંગ 11 હજારથી શરુ, જાણો આ કાર વિશે

Hyundai India તેની નવી SUV Hyundai Bayon લોન્ચ કરવા માટે તૈયાર છે. આ કંપનીની બીજી કોમ્પેક્ટ SUV હશે જે વેન્યુ અને ક્રેટા વચ્ચે સ્થિત છે. ભારતમાં તેનું લોન્ચિંગ 26 ઓક્ટોબરે થવાનું છે.

ABP અસ્મિતા

Breaking News: તહેવારો પહેલા વેપારીઓ માટે ખુશખબર, 15 ઓક્ટોબરથી UPI પર નહીં લાગે MDR ચાર્જ

તહેવારોની સિઝન વચ્ચે કેન્દ્ર સરકારે દેશના લાખો નાના-મોટા દુકાનદારો અને વેપારીઓને મોટી રાહત આપી છે. 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવાનો નિર્ણય હાલ પૂરતો મુલતવી…

TV9 ગુજરાતી

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને 5 અ…

ABP અસ્મિતા

ભારતમાં મોટાભાગની મહિલાઓ કામ કેમ નથી કરતી ?

એક મહિલા પોતાની સવાર તેના પતિ દ્વારા ચલાવવામાં આવતા ખાણીપીણીના ઠેલા માટે ભોજન તૈયાર કરવામાં વિતાવે છે. તે મસાલા પીસે છે, જૂની ફાટેલી નોટબુકમાં હિસાબ રાખે છે અને જ્યારે તેનો પતિ ક્યાંક બહાર જાય છે, ત્ય…

TV9 ગુજરાતી

Explained : જંતર મંતર હવે વિરોધ પ્રદર્શન સ્થળ નથી: કોણ નક્કી કરે છે કે વિરોધ પ્રદર્શન ક્યાં થશે?

Express Explained : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસે સોમવારે વિરોધ પ્રદર્શન માટે નિર્ધારિત સ્થળોની યાદી માંથી જંતર મંતરને…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી