મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Gold-Silver Rate Today: નવરાત્રીના બીજા દિવસે સસ્તું થયું સોનું! દિલ્હીથી અમદાવાદ, સુરત સુધી ઘટ્યો ભાવ

દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) $4,200.23 પ્રતિ ઔંસ પર છે.

TV9 ગુજરાતી

Breaking News : સાઉદી અરેબિયાના એરપોર્ટ પર હુમલામાં એક ભારતીયનું મોત, 10 ઘાયલ, ફ્લાઇટ્સ રદ

સાઉદી અરેબિયાના રિયાધમાં કિંગ ખાલિદ એરપોર્ટ પર મિસાઈલ હુમલા બાદ સુરક્ષા ચિંતા વધી છે. આ હુમલાઓમાં એક ભારતીય નાગરિકનું દુઃખદ મોત થયું છે અને અન્ય ઘાયલ થયા છે.

TV9 ગુજરાતી

શું ઘરે બનાવેલ પનીર હંમેશા સલામત છે? ડાયેટિશિયન પાસેથી સમજો મહત્વપૂર્ણ સાવચેતીઓ

Homemade paneer safety: ભારતમાં પનીરનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. શાકભાજીથી લઈને મીઠાઈ સુધી વિવિધ વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આજનું હવામાન: આજે 17 રાજ્યોમાં થશે વરસાદ, 50-60 km પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, IMD ની નવી આગાહી

today weather updates: આજે 12 ઓક્ટોબરે 17 રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં વાવાઝોડા અને વીજળી સાથે જોરદાર પવન ફૂંકાશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

IND vs WI: ભારતે ત્રીજી T20I મેચમાં શાનદાર વાપસી કરી અને વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવીને શ્રેણીમાં લીડ મેળવી

IND vs WI Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી T20 મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૈસા તૈયાર રાખો! ટર્બો CNG એન્જિન સાથે એન્ટ્રીની તૈયારીમાં છે આ 7 દમદાર કાર; જાણો ક્યારે થશે લોન્ચ

ભારતીય ઓટો માર્કેટમાં હવે સામાન્ય CNG નહીં પણ વધુ પાવર અને દમદાર પિકઅપ આપતી ટર્બો-પેટ્રોલ આધારિત CNG કારોનો યુગ શરૂ થઈ રહ્યો છે.

TV9 ગુજરાતી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'

Dhruv Rathee press conference: જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીએ તેમની તાજેતરની અટકાયત બાદ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

ABP અસ્મિતા

RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?

RBI CRR new rules: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશની તમામ બેંકો માટે રોકડ વ્યવસ્થાપન સાથે જોડાયેલા નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.

ABP અસ્મિતા