મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Breaking News : દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પહેલાં કથિત ઓડિયો અને ચેટથી ખળભળાટ, નેતાની હત્યાના ષડયંત્રનો દાવો ! જુઓ Video

દિલ્હીમાં આજે 10 ઓક્ટોબરવા રોજ યોજાનારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં સોશિયલ મીડિયા પર એક કથિત ગુપ્ત ચેટ અને ઓડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

TV9 ગુજરાતી

અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, પોલીસે તેઓ ફ્લાઇટમાંથી નીચે ઉતરે તે પહેલાં જ તેમની અટકાયત કરી લીધી હતી.

ABP અસ્મિતા

Breaking News : વિદેશી ધરતી પર બેસીને ભારત વિરુદ્ધ કામ કરનાર ધ્રુવ રાઠીની અટકાયત

યુટ્યુબર ધ્રુવ રાઠીની ગુરુગ્રામમાં અટકાયત કરવામાં આવી છે, જોકે કારણ અસ્પષ્ટ છે. તેમણે દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી.

TV9 ગુજરાતી

વધુ ભણતર નોકરીની રાહ લાંબી બનાવે છે ? જાણો શું કહે છે ભારતના રોજગારના આંકડા

એક યુવતી તેની ડિગ્રી પૂર્ણ કરે છે. પછી બીજી ડિગ્રી મેળવે છે. એવી આશામાં કે તેનાથી તેની નોકરીની તકોમાં સુધારો થશે. બે વર્ષ પછી, તે હજુ પણ યોગ્ય નોકરી શોધી શકતી નથી.

TV9 ગુજરાતી

Breaking News: સોશિયલ મીડિયા Orkut કરશે વાપસી? 115 દેશોમાંથી મળ્યું સમર્થન

એક સમય હતો જ્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં ઓરકુટનો દબદબો હતો. ખાસ કરીને ભારત સહિત અનેક દેશોમાં યુવાનોમાં ઓરકુટનો ભારે ક્રેઝ જોવા મળતો હતો.

TV9 ગુજરાતી

માત્ર ₹ 1499 માં વડીલો માટે ખાસ ફોન લોન્ચ, ઇમરજન્સીમાં SOS બટન દબાવતા ફોન જાતે યુઝરના સગાને SMS અને કોલ કરશે

itel Care Launch : આઇટેલ કંપનીએ ભારતમાં નવો itel Care (આઇટેલ કેર) લોન્ચ કર્યો છે. તે વડીલ અને મોટી ઉંમરના લોકો માટે ખાસ તૈયાર કરાયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : પરવાનગી વગર જંતર-મંતર પર CJP નું વિરોધ પ્રદર્શન, દિલ્હી પોલીસે અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી, જુઓ Video

CJP આજે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. જોકે, પોલીસે વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપી નથી.

TV9 ગુજરાતી

Breaking News: શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, 22 ભારતીયો હતા સવાર; મંત્રાલયે શું કહ્યું?

9 ઓક્ટોબરના રોજ, શારજાહ એન્કોરેજ નજીક પનામા-ધ્વજવાળા ઓઇલ ટેન્કર MT GEM નંબર 2 પર ડ્રોન હુમલો થયો હતો. તેમાં મોટી સંખ્યામાં ભારતીય ખલાસીઓ પણ સવાર હતા. સરકાર ભારતીય ખલાસીઓની સલામતી પર નજર રાખી રહી છે.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ABP અસ્મિતા

Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Weather Update:હવામાન વિભાગ (IMD)એ આગામી 24 કલાક દરમિયાન ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક સહિતના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

ABP અસ્મિતા

CJP વિરોધ પ્રદર્શનને લઇ દિલ્હીમાં હાઈ એલર્ટ, 25,000 સૈનિકો તૈનાત, કલમ 163 લાગુ

Delhi CJP Protest : કોકરોચ જનતા પાર્ટી (CJP) આજે શનિવાર દિલ્હી જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની છે. જો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગણી સાથે શનિવારે જંતર-મંતર પર સીઓજેપીના પ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી