રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
IND vs NZ : બીજી ટી20માં ભારતનો અંતિમ ઓવરમાં રોમાંચક વિજય, શ્રેણીમાં 2-0થી લીડ મેળવી
IND vs NZ 2nd T20I Cricket Match Score: તિલક વર્માની અણનમ અડધી સદી અને નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડીની આક્રમક બેટિંગની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં 4 વિકેટે વિજય મેળવ્યો છે.
બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું, ક્યાં-ક્યાં મચાવશે તબાહી, IMDએ જાહેર કરી ચેતવણી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ ભાગમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે.
'પીસ બોન્ડ સાઈન નહં કરું', હાઈકોર્ટથી ઝટકો લાગ્યા બાદ નેહા બોરાએ જણાવ્યો આગળનો પ્લાન
Neha Bora News: ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશનના પ્રમુખ નેહા બોરાએ જણાવ્યું હતું કે તેઓ કે તેમનું વિદ્યાર્થી સંગઠન દિલ્હી પોલીસ દ્વારા માંગવામાં આવેલા "શાંતિ બંધન" પર સહી કરશે નહીં.
Car Selling: SUV વેચાણમાં Tataની પકડ, Punch બની સૌથી વધુ વેચાતી કાર
SUV Car Selling: ભારતમાં SUV ની લોકપ્રિયતા સતત વધી રહી છે, અને નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ છ મહિનાના વેચાણના આંકડા આ વલણને મજબૂત બનાવે છે.
Breaking News: સોનિયા ગાંધીનું X પર ડેબ્યૂ, રાજીવ ગાંધી સાથેની પહેલી મુલાકાતની યાદો કરી તાજી
કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યા બાદ હવે X પર પણ પ્રવેશ કર્યો છે.