રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
Breaking News : દુબઈમાં ભારતીય લોકો માટે નોકરીની મોટી તક, જાણો પગાર અને અરજી કરવાની રીત
દુબઈમાં બાંધકામ ક્ષેત્રે 200+ નોકરીઓની માહિતી આપે છે. ઉત્તર પ્રદેશ સરકારના રોજગાર સંગમ પોર્ટલ દ્વારા સીધી અરજી કરી શકાય છે, જેથી એજન્ટોની છેતરપિંડી ટાળી શકાય.
દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, દિલ્હી સહિત જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન
Weather Update: હવામાન વિભાગે રવિવારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.
Mann Ki Baat Breaking News : આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યા. કાર્યક્રમના 138મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક, ગુજરાતના સોમનાથ મંદિર સ્વાભિમાન યાત્રા, મોઢેરાના સૂર્યમંદિર, વિ…
ચૂંટણી પંચમાં રસાકસી બાદ મોટી કાર્યવાહી, 9 નવા નિયમોથી કામકાજમાં ફેરફાર, જાણો શું સુધારા થયા
Election Commission Meeting Decision : ભારતીય ચૂંટણી પંચમાં કામગીરીની શૈલી અને નિર્ણયોને લઈને જે આંતરિક વિવાદ થયો છે, તે હવે મોટા વહીવટી અને પ્રક્રિયાગત ફેરફારનો સંકેત આપી રહ્યો છે.
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
Sudden rainfall in India: ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના અંતિમ એટલે કે વિદાયના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સામાન્ય રીતે આ સમયે વાતાવરણ ધીમે ધીમે શુષ્ક થતું જોવા મળે છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ…
ઓક્ટોબર-નવેમ્બરમાં દિલ્હીની યાત્રાને બનાવો ખાસ, આ 5 અનુભવો મિસ કરશો નહીં
delhi tourism places : ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં દિલ્હીનું હવામાન ઠંડુ થવા લાગે છે. આવી સ્થિતિમાં આ સમય ફરવા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. દિલ્હીમાં ફરવા માટે ઘણા સ્થળો છે.