નવસારી — ગુજરાત
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ, બે યુવકોની ધરપકડ, જુઓ Video
નવસારીના રેલવે ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ કરનારા બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા માટે રીલ બનાવવા બાઇક ઊંચી કરીને આ સ્ટંટ કરવામાં આવ્યો હતો.
TV9 ગુજરાતી