04 ઓક્ટોબરના મહત્વના સમાચાર : શંકરસિંહના અનામત અંગેના નિવેદન પર બબાલ યથાવત, ઊંઝા ધામના નવા પ્રમુખ એમ.એસ. પટેલે કહ્યું પાટીદારોએ તો પશુઓનું પણ મેલુ ઉપાડ્યું
સાબરકાંઠાના પોશીનામાં 3 ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો. વેરાવળમાંથી રેલવે પોલીસ જુગાર રમતા ઝડપાઈ છે. થોળમાંથી બાળકીનું હાડપિંજર મળ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.