1 અબજ બેરલ તેલ ગાયબ ! દુનિયા પાસે બચ્યો છે માત્ર 10% ઇમરજન્સી ઓઇલ સ્ટોક ! શું ભારતે ડરવાની જરૂર છે?
યુદ્ધો અને સપ્લાયની ખેંચતાણ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં મોટો ભુકંપ ! દુનિયાનો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ ઝડપથી તળિયે પહોંચી રહ્યો છે. અમેરિકા, ચીન અને ભારત જેવા દેશો દરરોજ કરોડો લીટર તેલ વાપરી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.