12 મેચ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી ટીમ ઇન્ડિયા, 22 ઓક્ટોબરથી થશે ટી20 સીરીઝની શરૂઆત
વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચેની ODI અને T20 સીરીઝ બંને ખૂબ જ સ્પર્ધાત્મક રહી. ભારતે ODI સીરીઝ 2-1થી જીતી, અને T20 સીરીઝ 2-2થી ડ્રો રહી. હવે, ટીમ ઈન્ડિયાનું આગામી મિશન ન્યુઝીલેન્ડનો પ્રવાસ છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.