21 October 2026 રાશિફળ: સિંહ અને મકર રાશિને થશે મોટો ધનલાભ, કર્કને પ્રમોશનના યોગ, જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્યફળ
સિંહ રાશિ માટે નવી પ્રોપર્ટી કે વાહન ખરીદીના યોગ છે, જ્યારે મકર રાશિને વેપારમાં અણધાર્યો ધનલાભ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન, આર્થિક રોકાણ અને વિદ્યાર્થીઓના કરિયર અંગે કેવો રહેશે આજનો દિવસ?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.