23 કે 24 નવેમ્બર, ક્યારે છે દેવ દિવાળી? જાણો સાચી તિથિ, પૂજાનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
હિન્દુ ધર્મમાં 'દેવ દીવાળી'નો તહેવાર અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે. તે દર વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.