24 October 2026 રાશિફળ: વૃષભ અને વૃશ્ચિક રાશિને બિઝનેસમાં મોટો નફો, ધન રાશિના ઘરમાં માંગલિક પ્રસંગના શુભ યોગ
વૃષભ રાશિના જાતકોની આવકમાં વધારો થતાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વૃશ્ચિક રાશિ માટે નવી વ્યાપારિક ભાગીદારી લાભદાયી રહેશે. ધન રાશિના પરિવારમાં માંગલિક પ્રસંગનું આયોજન થશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.