31 ઓક્ટોબરથી બદલાશે આ 4 રાશિઓનું ભાગ્ય, ગુરુનું સિંહ રાશિમાં ગોચર લાવશે સુખ-સમૃદ્ધિનો ‘મહાયોગ’
જો તમે પણ કરિયરમાં પ્રગતિ અને જીવનમાં સુખ-સમૃદ્ધિની રાહ જોઈ રહ્યા છો, તો 31 ઓક્ટોબરનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ દિવસે બપોરે 12:50 વાગ્યે 'ગુરુ ગ્રહ' સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.