31 ઓક્ટોબરથી બદલાશે ગ્રહોની સ્થિતિ! 4 રાશિઓ માટે રચાશે ‘રાજયોગ’, મળશે ‘ઈચ્છિત ફળ’ અને જીવનમાં આવશે ‘મોટો બદલાવ’
ઓક્ટોબર મહિનામાં દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 31 ઓક્ટોબરના બપોરે ગુરુનું ગોચર કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં થશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.