4000 વોકેશનલ ટ્રેનરોનો મોરચો… માત્ર ₹14,000 પગાર અને રજાનું મહેનતાણું બંધ, એજન્સી પ્રથા સામે આંદોલનની ચીમકી – જુઓ Video
ગાંધીનગરમાં વોકેશનલ ટ્રેનરો 5 વર્ષના કોન્ટ્રાક્ટ પૂરા થવા છતાં પગાર પ્રશ્નોથી પરેશાન છે. જાહેર રજાઓ તેમજ વેકેશનનો પગાર ન મળતા અને એજન્સી પ્રથાને કારણે માસિક આવક ઘટીને ₹14-15 હજાર થઈ ગઈ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.