8th Pay: 3.25 ફિટમેન્ટ ફેક્ટર, 5% વાર્ષિક પગાર વધારો અને OPS ની માંગ, 3 લાખ કર્મચારીઓને થશે ફાયદો
8th pay Commission News: 8મા કેન્દ્રીય પગાર પંચની ચંદીગઢ બેઠક 18 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ. પંચે 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ કર્મચારી સંગઠનો, યુનિયનો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.