8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
8મા પગાર પંચ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. આ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર અંગે 3.83 અને 4.0 જેવા આંકડાઓ પર ચર્ચા થઈ રહી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.