8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં થશે ધરખમ વધારો! જુઓ કેલ્ક્યુલેશન
8મા પગાર પંચની આ અઠવાડિયે મુંબઈમાં હિતધારકો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં મુખ્યત્વે 3.833ના ફિટમેન્ટ ફેક્ટરની માગણી ફરીથી કરવામાં આવે તેવી શક્યતા છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.