9000 થી સસ્તો ધાકડ સ્માર્ટફોન લોન્ચ, 6000mAh બેટરી સાથે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
itel A300C 4G Launch : બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં વધુ એક ધાકડ મોબાઇલ લોન્ચ થયો છે, જેની કિંમત 9000 રૂપિયાથી પણ ઓછી છે. આઇટેલ કંપનીએ itel A300C 4G ફોન સૌથી સસ્તા મેમરી વેરિયન્ટ તરીકે રજૂ કર્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.