અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડ સામે બનાવ્યો સિક્સરનો 'વર્લ્ડ રેકોર્ડ'
અભિષેક શર્માનું બેટ જ્યારે ચાલે છે ત્યારે મોટા-મોટા રેકોર્ડ પણ તેની સામે નાના સાબિત થાય છે. ભારતીય ટીમના આ યુવા ઓપનરે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં વધુ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.