AI થી થશે ‘બમ્પર કમાણી’, આગામી 5 વર્ષમાં બદલાઈ જશે રોજગારનો ‘આખો અંદાજ’
હાલ દુનિયામાં ચારેય બાજુ AI ની ચર્ચા થઈ રહી છે. એવામાં સૌથી મોટો સવાલ એ હોય છે કે, આ ટેકનોલોજી શું આપણી નોકરીઓ ખાવા માટે આવી છે કે પછી કમાણીના નવા દરવાજા ખોલવા?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.