આજનું હવામાન: દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 22 રાજ્યોમાં વરસાદ અને રાજસ્થાનમાં વાવાઝોડાની આગાહી
today weather updates: દિલ્હી-એનસીઆર સહિત દેશભરના અનેક રાજ્યોમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. નવી હવામાન પ્રણાલી સક્રિય થવાને કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.