આજથી દિવસ ટૂંકા અને રાત લાંબી થશે! શું શિયાળો શરૂ થઈ ગયો? જાણો અસલી વિજ્ઞાન
Autumn Equinox 2026: આજ પછી તમને આકાશ અને વાતાવરણમાં એક સ્પષ્ટ ફેરફાર જોવા મળશે. સાંજ વહેલી પડવા લાગશે અને રાતો ધીમે ધીમે લાંબી થતી જશે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું હવે શિયાળો શરૂ થઈ ગયો છે?
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.