Ambalal Patel Forecast Breaking: અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી, ગુજરાતમાં આકરી ગરમી પછી 16 ઓક્ટોબરથી હવામાનમાં આવશે પલટો
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમીનો દોર યથાવત રહેવાની શક્યતા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.