‘અમે, ભારતના લોકો…’ વર્ષ 1949નું વચન કે વર્ષ 1952ની વાસ્તવિકતા? જાણો બંધારણ સભાનો ‘રોચક ઇતિહાસ’
ભારતના બંધારણનું ઘડતર કરતી વખતે "અમે, ભારતના લોકો" શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે દેશનું લોકશાહી માળખું અને ચૂંટણી પ્રક્રિયા આજના જેટલી વ્યાપક કે સમાવેશી નહોતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.