Anirudh-Kavya Wedding: ડેસ્ટિનેશન વેડિંગ પછી, અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનનું આ દિવસે છે ગ્રાન્ડ રિસેપ્શન
SRHની ઓનર અને નેશનલ ક્રશ કાવ્યા મારન (Kavya Maran ) લગ્ન કરવા જઈ રહી છે. બંને ગ્રીસમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાની તૈયારીમાં છે. ત્યારબાદ કપલ એક ગ્રાન્ડ રિસેપ્શન પણ ભારતમાં પ્લાન કરી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.