અંતરિક્ષમાં ગુપચુપ બન્યો ચીનનો ‘પેટ્રોલ પંપ’? શું સેટેલાઇટમાં ઇંધણ પૂરી રચ્યો ઇતિહાસ કે પછી આ છે મોટો દાવો?
ચીને દાવો કર્યો છે કે તેણે અંતરિક્ષમાં જ બે સેટેલાઇટ વચ્ચે 142 કિલો ઇંધણ ટ્રાન્સફર કરીને ઇતિહાસ રચ્યો છે! પરંતુ વૈશ્વિક સ્પેસ ટ્રેકર્સ અને નિષ્ણાતો આ દાવા પર સવાલો ઉઠાવી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.